94 Topics Listed For Book " સહીફએ સજ્જાદિય્યહ "
પી.ડી.એફ. ડાઉનલોડ    Go Back
ટોપિક નામપ્રકરણો વાંચો
દુઆ શા માટે માંગવી જોઈએ ? 1 Chapters
૧ - અલ્લાહ અઝઝ વ જલ્લ (ઈજ્જત અને જલાલવાળા)ના વખાણથી દોઆની શરૂઆત. 1 Chapters
૨ - અલ્લાહના વખાણ પછી રસૂલે ખુદા (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ) ઉપર સલવાત માટે તેમની દુઆ. 1 Chapters
૩ - અર્શ ઉપાડનારા તથા બીજા બધા અલ્લાહના માનીતા ફરિશ્તાઓ માટે તેમની દુઆ. 1 Chapters
૪ - પયગમ્બર (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ)ના અનુયાયીઓ અને તેમના સાથીઓ માટે તેમની દુઆ. 1 Chapters
૫ - પોતાના માટે અને પોતાના અનુયાયીઓ માટે તેમની દુઆ. 1 Chapters
૬ - રોજ સવાર અને સાંજની તેમની દુઆ. 1 Chapters
૭ - કોઈ અગત્યની બાબત માટે અથવા કોઈ અકસ્માતમાં ગિરફ્તાર થવા વખતે અત્યંત દુ:ખના સમયે તેમની દુઆ. 1 Chapters
૮ - બદીઓથી, અનીતિથી અને સજાપાત્ર કાર્યોથી પનાહ માંગવા માટે તેમની દુઆ. 1 Chapters
૯ - ઉત્સાહની સાથે અલ્લાહ તઆલાની મગફેરત માગવા માટે તેમની દુઆ. 1 Chapters
૧૦ - અલ્લાહ તઆલાની બારગાહમાં રક્ષણ માંગવા માટે તેમની દુઆ. 1 Chapters
૧૧ - જીવનના સંતોષકારક અંત માટે તેમની દુઆ. 1 Chapters
૧૨ - અલ્લાહ તઆલાની બારગાહમાં ગુનાહોની કબૂલાત અને તૌબાની તલબ માટે તેમની દુઆ. 1 Chapters
૧૩ - જરૂરતના સમયે અલ્લાહ તઆલાની બારગાહમાં તેમની દુઆ. 1 Chapters
૧૪ - કોઈના ગેરવર્તન અથવા કોઈ જાલિમના જુલમ સમયે તેમની દુઆ. 1 Chapters
૧૫ - બીમારી, ઉદાસી અને મુસીબતના સમયે તેમની દુઆ. 1 Chapters
૧૬ - ગુનાહો તથા ખામીઓની (ભૂલોની) મગફેરત તલબ કરવા માટે તેમની (આજીજીભરી) દુઆ. 1 Chapters
૧૭ - શૈતાનની અદાવત અને ફરેબથી પનાહ માંગવા માટે તેમની દુઆ. 1 Chapters
૧૮ - કોઈ સખત મુસીબત ટળી જવા સમયે અથવા દુઆ જલદી કબૂલ થઈ હોય તે સમયે તેમની દુઆ. (શુક ગુજારી માટે) 1 Chapters
૧૯ - દુકાળ પછી વરસાદ માટે તેમની દુઆ. 1 Chapters
૨૦ - શ્રેષ્ઠ અખ્લાક (સારા ચાલચલણ) માટે તેમની દુઆ. 1 Chapters
૨૧ - કોઈ રંજના સમયે અથવા કોઈ ભૂલના કારણે ઉદાસીના સમયે તેમની દુઆ. 1 Chapters
૨૨ - દુ:ખ, મુસીબત અને સખત મુશ્કેલીના સમયે તેમની દુઆ. 1 Chapters
૨૩ - સુરક્ષા માગવા માટે અને શુક્ર અદા કરવા માટે તેમની દુઆ. 1 Chapters
૨૪ - તેમના વાલેદૈન (અલય્હિસ્સલામ) માટે તેમની દુઆ. 1 Chapters
૨૫ - તેમની ઓલાદ માટે તેમની દુઆ. 1 Chapters
૨૬ - તેમના પડોશીઓ તથા મિત્રો માટે તેમની દુઆ. 1 Chapters
૨૭ - સરહદના ચોકીદાર સિપાહીઓ માટે તેમની દુઆ. 1 Chapters
૨૮ - અલ્લાહ અઝઝ વ જલ્લ (ઈજજત-જલાલવાળા)ની બારગાહમાં રૂદન કરી મદદ તલબ કરવા માટે તેમની દુઆ. 1 Chapters
૨૯ - રોજી તંગ થઇ જાય ત્યારે તેમની દુઆ. 1 Chapters
૩૦ - રૂણ ચૂકવવામાં મદદ માટે તેમની દુઆ. 1 Chapters
૩૧ - ગુનાહોથી તોબા અને મગફેરત માટે તેમની દુઆ. 1 Chapters
૩૨ - રાત્રિની ઈબાદત (જાગરણ) પછી અલ્લાહ તઆલાની બારગાહમાં ગુનાહોની કબૂલાત (તથા મગફેરત) માટે તેમની દુઆ. 1 Chapters
૩૩ - મહત્વની બાબતોમાં અલ્લાહ તઆલાની મદદ માટે તેમની દુઆ. (ઇસ્તેખારાહ જોવા પહેલા) 1 Chapters
૩૪ - ગુનાહોના કારણે દુ:ખ થવાના સમયે અથવા કોઈને દુ:ખી થતા જુએ તે સમયે તેમની દુઆ. 1 Chapters
૩૫ - દુનિયાની લોકોની હાલત નિહાળીને પોતાના માટે અલ્લાહના હુકમનો સ્વીકાર અને શુક્ર માટે તેમની દુઆ. 1 Chapters
૩૬ - વાદળા દેખાય, વીજળી ચમકે અને ગર્જના સંભળાય ત્યારે તેમની દુઆ. 1 Chapters
૩૭ - અલ્લાહ તઆલાનો પૂરી રીતે શુક્ર અદા ન કરી શકયા હોવાની કબૂલાત માટે તેમની દુઆ. 1 Chapters
૩૮ - કોઇપણ બંદા તરફ કંઈ ભૂલ થઇ હોય અથવા તેમનો હક અદા કરવામાં ખામી રહી ગઈ હોય તો તે માટે દિલગીરી વ્યક્ત કરવા અને જહન્નમની આગથી પનાહ માંગવા માટે તેમની દુઆ. 1 Chapters
૩૯ - અલ્લાહ તઆલાની રહેમત અને મગફેરત માટે તેમની દુઆ. 1 Chapters
૪૦ - કોઈની મૃત્યુની ખબર સાંભળે અથવા મોતનો ઝિક્ર થાય તે સમયે તેમની દુઆ. 1 Chapters
૪૧ - સંભાળ અને સુરક્ષા માટે તેમની દુઆ. 1 Chapters
૪૨ - જયારે કુરઆને મજીદની તિલાવત પૂરી કરતા તે પછી તેમની દુઆ. 1 Chapters
૪૩ - જયારે તેઓ ચાંદ (બીજ) જોતા તે સમયે તેમની દુઆ. 1 Chapters
૪૪ - માહે રમઝાન મુબારકની શરૂઆત સમયે તેમની દુઆ. 1 Chapters
૪૫ - જયારે માહે મુબારક રમઝાનને વિદાય કરતા તે સમયે તેમની દુઆ. 1 Chapters
૪૬ - ઈદુલ ફિત્રના દિવસે ઈબાદત પછી કિબલા તરફ ઊભા રહી તથા જુમાના દિવસે તેમની દુઆ. 1 Chapters
૪૭ - અરફાતના દિવસે તેમની દુઆ. 1 Chapters
૪૮ - ઇદુઝઝોહા! અને જુમાના દિવસે તેમની દુઆ. 1 Chapters
૪૯ - દુશ્મનોના ફેરબદલ દૂર કરવા અને તેઓના ઝુલ્મને નાબૂદ કરવા માટે તેમની દુઆ. 1 Chapters
૫૦ - (તકવાની વૃદ્ધિ માટે) અલ્લાહ તઆલાનો ખોફ જાહેર કરવા માટે તેમની દુઆ. 1 Chapters
૫૧ - અલ્લાહ તઆલાની બારગાહમાં ખોફ અને નમ્રતા જાહેર કરવા માટે તેમની દુઆ. 1 Chapters
૫૨ - અલ્લાહ તઆલની બારગાહમાં દુઆ તાત્કાલિક કબૂલ થાય તે માટેની દુઆ. 1 Chapters
૫૩ - ઈજજત અને જલાલવાળા અલ્લાહની બારગાહમાં ઝલીલ (તુચ્છ) બનીને તેમની દુઆ. 1 Chapters
૫૪ - ચિંતા (બેચેની, રંજ, અજંપો અને અસ્વસ્થતા) દૂર કરવા માટે તેમની દુઆ. 1 Chapters
૫૫ - અલ્લાહ તઆલાની તસબીહ માટે તેમની દુઆ. 1 Chapters
૫૬ - અલ્લાહ તઆલાની તસબીહ, હમ્દો-સના તથા તેમની દુઆ. 1 Chapters
૫૭ - અલ્લાહ તઆલાની બારગાહમાં તુચ્છતા જાહેર કરવા માટે તમની દુઆ. 1 Chapters
૫૮ - આલે મોહમ્મદ (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ)ના ઝાકિરની તેમની દુઆ. 1 Chapters
૫૯ - હઝરત આદમ અલય્હિસ્સલામ ઉપર રહેમત નાઝિલ કરવા માટે તેમની દુઆ. 1 Chapters
૬૦ - દુ:ખ અને અસ્વસ્થતાના સમયે તેમની દુઆ. 1 Chapters
૬૧ - જયારે તેઓ કોઈ મુસીબતમાં આવી પડે અને બીક લાગતી હોય તે સમયે તેમની દુઆ. 1 Chapters
૬૨ - રવિવારના દિવસે તેમની દુઆ. 1 Chapters
૬૩ - સોમવારના દિવસે તેમની દોઆ. 1 Chapters
૬૪ - મંગળવારના દિવસે તેમની દુઆ. 1 Chapters
૬૫ - બુધવારના દિવસે તેમની દુઆ. 1 Chapters
૬૬ - ગુરૂવારના દિવસે તેમની દુઆ. 1 Chapters
૬૭ - શુક્રવારના દિવસે તેમની દુઆ. 1 Chapters
૬૮ - શનિવારના દિવસે તેમની દુઆ. 1 Chapters
૬૯ - મુનાજાત પહેલી : તોબા કરવાવાળાઓની મુનાજાત. 1 Chapters
૭૦ - બીજી મુનાજાત : શિકાયત કરવાવાળાઓની મુનાજાત. 1 Chapters
૭૧ - ત્રીજી મુનાજાત : ડરનારાઓની મુનાજાત. 1 Chapters
૭૨ - ચોથી મુનાજાત : આશાવાદીઓની મુનાજાત. 1 Chapters
૭૩ - પાંચમી મુનાજાત : ધ્યાનીઓની મુનાજાત. 1 Chapters
૭૪ - છઠી મુનાજાત : શાકેરીન (કૃતજ્ઞ)ની મુનાજાત. 1 Chapters
૭૫ - સાતવી મુનાજાત : તાબેદારોની મુનાજાત. 1 Chapters
૭૬ - આઠવી મુનાજાત : મુરીદોની મુનાજાત. 1 Chapters
૭૭ - નવમી મુનાજાત : દોસ્તોની મુનાજાત. 1 Chapters
૭૮ - દસમી મુનાજાત : વસીલાવાળાઓની મુનાજાત. 1 Chapters
૭૯ - અગિયારમી મુનાજાત : નિરાધારોની મુનાજાત. 1 Chapters
૮૦ - બારમી મુનાજાત : આરિફોની મુનાજાત. 1 Chapters
૮૧ - મુનાજાત તેરમી : ઝિક કરવાવાળાઓની મુનાજાત. 1 Chapters
૮૨ - મુનાજાત ચૌદમી : આશ્રિતોની મુનાજાત. 1 Chapters
૮૩ - મુનાજાત પંદરમી : પરહેઝગારોની મુનાજાત. 1 Chapters
૮૪ - ભલાઈ માંગવાની મુનાજાત. 1 Chapters
૮૫ - ગુનાહોથી માફીની મુનાજાત. 1 Chapters
૮૬ - મુનાજાત ત્રીજી : મુસાફરીની મુનાજાત. 1 Chapters
૮૭ - રોજી માગવાની મુનાજાત. 1 Chapters
૮૮ - રક્ષણ માંગવાની મુનાજાત. 1 Chapters
૮૯ - તૌબા માગવાની મુનાજાત. 1 Chapters
૯૦ - હજની માંગણી માટે મુનાજાત. 1 Chapters
૯૧ - જુલ્મથી છૂટકારાની મુનાજાત. 1 Chapters
૯૨ - ખુદાનો શુક્ર કરવાની મુનાજાત. 1 Chapters
૯૩ - હાજતો માંગવાની મુનાજાત. 1 Chapters